Services Coverage FAQ Book Service
📞 Call Now 💬 WhatsApp
વોકલ ફોર લોકલ

ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકામાં એસી, ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર રિપેર સેવા

અનુભવી ટેકનિશિયન | અસલી સ્પેરપાર્ટ્સ | ઝડપી સેવા

0
ખુશ ગ્રાહકો
0
વર્ષોનો અનુભવવ
0
ગામોમાં સેવા
📍
તાલુકાના લોકલ ટેકનિશિયન
🏠
ગામડે ઘરે સર્વિસ
અસલી સ્પેરપાર્ટ્સ
💰
સ્પષ્ટ કિંમત

અમારી સેવાઓ

Expert LED and Smart TV Repair Service in Khedbrahma

TV રિપેર

LED, Smart TV, Display

New LED and Smart TVs for Sale in Khedbrahma

New TV Sales

નવું ટીવી લેવું છે? અમે બ્રાન્ડેડ Smart TV અને LED TV ઉત્તમ ભાવે આપીએ છીએ.

Experienced TV Repair Technician in Khedbrahma

LED/Smart TV રિપેર એક્સપર્ટ

LED TV, Smart TV, Android TV - બધા પ્રકારના TV રિપેર કરીએ છીએ. Display પ્રોબ્લેમ, Sound ન આવે, Power ન થાય - બધું ઠીક કરીએ.

  • LED Panel રિપેર/રિપ્લેસ
  • Motherboard રિપેર
  • Power Supply Unit
  • Smart TV Software Update
  • No Display / No Sound ઇશ્યુ
  • નવા TV નું વેચાણ અને ઇન્સ્ટોલેશન
💰 ચેકિંગ ચાર્જ ₹150 થી શરૂ

અમને કેમ પસંદ કરશો?

👨‍🔧

લોકલ ટેકનિશિયન

અમે તમારી ભાષા અને વિસ્તાર જાણીએ છીએ.

🛵

ગામડામાં કવરેજ

છેવાડાના ગામ સુધી સેવા.

💎

સાચું નિદાન

કોઈ છુપા ચાર્જ નહિ.

🏡

ઘરે અને દુકાને

તમારા અનુકૂળ સમયે.

રીત કેવી છે?

1

કોલ અથવા વોટ્સએપ

Tell us your problem

2

ટેકનિશિયન આવશે

We check at your place

3

રિપેર અને પેમેન્ટ

Pay after satisfaction

અમારું સર્વિસ એરિયા

ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકાના 50+ ગામડાઓમાં ડોરસ્ટેપ સર્વિસ

📍

ખેડબ્રહ્મા તાલુકો

તાલુકા મુખ્ય મથક અને આજુબાજુના ગામો

દંત્રાલ દેમટી કોટડા ગણવા આગિયા
📍

વડાલી તાલુકો

વડાલી અને નજીકના વિસ્તારો

ચોરીવાડ મહોર નાદરી ડોભાડા મેઢ
📍

ઈડર તાલુકો

ઈડર અને આસપાસના વિસ્તારો

બડોલી કડિયાદરા ગોલવાડા જાદર કેશરપુરા
🎁 રેફર કરો અને કમાવો

મિત્રને રેફર કરો, ₹200 મેળવો!

તમારા મિત્ર કે પરિવારને અમારી સર્વિસ જણાવો. તેઓ સર્વિસ લે ત્યારે તમને ₹200 રિવોર્ડ મળશે.

📱

WhatsApp પર શેર કરો

અમારો નંબર મિત્રોને મોકલો

🔧

તેઓ સર્વિસ લે

જ્યારે તેઓ રિપેર કરાવે

💰

તમને ₹200 મળે

UPI/Cash માં પેમેન્ટ

₹200 દરેક સફળ
રેફરલ પર
📤 WhatsApp પર શેર કરો

આ બ્રાન્ડ્સનું રિપેરિંગ

LG SAMSUNG IFB Whirlpool Voltas Sony

વારંવાર પૂછાતા પ્રશ્નો

ચેકિંગ ચાર્જ ₹150-250 છે. રિપેર ચાર્જ સમસ્યા પ્રમાણે અલગ હોય છે. અમે પહેલા ચેક કરી કિંમત જણાવીએ છીએ.

હા, રિપેર પર 30-90 દિવસની વોરંટી અને નવા પાર્ટ્સ પર 6 મહિનાની વોરંટી આપીએ છીએ.

હા, 90% રિપેર તમારા ઘરે જ થાય છે. મોટી સમસ્યા માટે અમારી વર્કશોપ લઈ જઈએ છીએ.

Cash, UPI (GPay, PhonePe, Paytm), અને Bank Transfer - બધી રીતે પેમેન્ટ લઈએ છીએ.

સામાન્ય રીતે 2-4 કલાકમાં પહોંચીએ છીએ. Emergency માટે 1 કલાકમાં પણ આવી શકીએ.

હા, અમે 7 દિવસ ઉપલબ્ધ છીએ. રવિવારે પણ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો.

કોલ બેક માટે વિનંતી

🚨 તાત્કાલિક Emergency સર્વિસ

AC બંધ થયું? Fridge ઠંડું નથી થતું? ચિંતા ન કરો - અમે 1 કલાકમાં પહોંચીએ!

અમારી દુકાનની મુલાકાત લો

📍
દુકાન નંબર-૨૨, સરસ્વતી કોમ્પ્લેક્ષ
રિધમ હોસ્પિટલ પાસે, ખેડબ્રહ્મા
ડાયરેક્શન મેળવો

ખેડબ્રહ્મા, વડાલી કે ઈડરમાં રિપેરિંગ જોઈએ છે?

WhatsApp