ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકામાં એસી, ટીવી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર રિપેર સેવા
અનુભવી ટેકનિશિયન | અસલી સ્પેરપાર્ટ્સ | ઝડપી સેવા
અમારું એડવાન્સ્ડ વર્કશોપ
આધુનિક મશીનરી અને નિષ્ણાત ટેકનિશિયન દ્વારા શ્રેષ્ઠ રિપેરિંગની ખાતરી
























અમારી સેવાઓ

TV રિપેર
LED, Smart TV, Display

New TV Sales
નવું ટીવી લેવું છે? અમે બ્રાન્ડેડ Smart TV અને LED TV ઉત્તમ ભાવે આપીએ છીએ.
LED/Smart TV રિપેર એક્સપર્ટ
LED TV, Smart TV, Android TV - બધા પ્રકારના TV રિપેર કરીએ છીએ. Display પ્રોબ્લેમ, Sound ન આવે, Power ન થાય - બધું ઠીક કરીએ.
- LED Panel રિપેર/રિપ્લેસ
- Motherboard રિપેર
- Power Supply Unit
- Smart TV Software Update
- No Display / No Sound ઇશ્યુ
- નવા TV નું વેચાણ અને ઇન્સ્ટોલેશન
અમને કેમ પસંદ કરશો?
લોકલ ટેકનિશિયન
અમે તમારી ભાષા અને વિસ્તાર જાણીએ છીએ.
ગામડામાં કવરેજ
છેવાડાના ગામ સુધી સેવા.
સાચું નિદાન
કોઈ છુપા ચાર્જ નહિ.
ઘરે અને દુકાને
તમારા અનુકૂળ સમયે.
રીત કેવી છે?
કોલ અથવા વોટ્સએપ
Tell us your problem
ટેકનિશિયન આવશે
We check at your place
રિપેર અને પેમેન્ટ
Pay after satisfaction
અમારું સર્વિસ એરિયા
ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકાના 50+ ગામડાઓમાં ડોરસ્ટેપ સર્વિસ
ખેડબ્રહ્મા તાલુકો
તાલુકા મુખ્ય મથક અને આજુબાજુના ગામો
વડાલી તાલુકો
વડાલી અને નજીકના વિસ્તારો
ઈડર તાલુકો
ઈડર અને આસપાસના વિસ્તારો
મિત્રને રેફર કરો, ₹200 મેળવો!
તમારા મિત્ર કે પરિવારને અમારી સર્વિસ જણાવો. તેઓ સર્વિસ લે ત્યારે તમને ₹200 રિવોર્ડ મળશે.
WhatsApp પર શેર કરો
અમારો નંબર મિત્રોને મોકલો
તેઓ સર્વિસ લે
જ્યારે તેઓ રિપેર કરાવે
તમને ₹200 મળે
UPI/Cash માં પેમેન્ટ
રેફરલ પર
આ બ્રાન્ડ્સનું રિપેરિંગ
વારંવાર પૂછાતા પ્રશ્નો
ચેકિંગ ચાર્જ ₹150-250 છે. રિપેર ચાર્જ સમસ્યા પ્રમાણે અલગ હોય છે. અમે પહેલા ચેક કરી કિંમત જણાવીએ છીએ.
હા, રિપેર પર 30-90 દિવસની વોરંટી અને નવા પાર્ટ્સ પર 6 મહિનાની વોરંટી આપીએ છીએ.
હા, 90% રિપેર તમારા ઘરે જ થાય છે. મોટી સમસ્યા માટે અમારી વર્કશોપ લઈ જઈએ છીએ.
Cash, UPI (GPay, PhonePe, Paytm), અને Bank Transfer - બધી રીતે પેમેન્ટ લઈએ છીએ.
સામાન્ય રીતે 2-4 કલાકમાં પહોંચીએ છીએ. Emergency માટે 1 કલાકમાં પણ આવી શકીએ.
હા, અમે 7 દિવસ ઉપલબ્ધ છીએ. રવિવારે પણ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો.
કોલ બેક માટે વિનંતી
🚨 તાત્કાલિક Emergency સર્વિસ
AC બંધ થયું? Fridge ઠંડું નથી થતું? ચિંતા ન કરો - અમે 1 કલાકમાં પહોંચીએ!
અમારી દુકાનની મુલાકાત લો
રિધમ હોસ્પિટલ પાસે, ખેડબ્રહ્મા